તા. 28 જાન્યુઆરી 2026ના રોજ વી. એસ. પટેલ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ, બિલીમોરાના રસાયણશાસ્ત્ર વિભાગ અને ઇનોવેશન ક્લબ દ્વારા “Innovation in Dye Chemistry and Industrial Intermediates” વિષય પર એક દિવસીય રાજ્યસ્તરીય સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય હેતુ ડાઈ કેમિસ્ટ્રી ક્ષેત્રમાં થતી નવીનતા તથા ઉદ્યોગ અને શૈક્ષણિક જગત વચ્ચેનો સંવાદ મજબૂત બનાવવાનો હતો.
વી. એસ. પટેલ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ, બિલિમોરાના રસાયણશાસ્ત્ર વિભાગ તેમજ ઈનોવેસન કલબના સંયુકત ઉપ્ક્રમે તા.19/01/2026 ના રોજ “મેકિંગ ઑક્સિલિયરીઝ એન્ડ ટ્રાયલ ઑન ફેબ્રિક્સ” વિષય પર એક સફળ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ઉદ્યોગ આધારિત પ્રાયોગિક જ્ઞાન પૂરુ પાડવાનો હતો.
વી. એસ. પટેલ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ, બિલિમોરાના રસાયણશાસ્ત્ર વિભાગ તેમજ ઈનોવેસન કલબના સંયુકત ઉપ્ક્રમે તા. 12/01/2026 ના રોજ.જી. રસાયણશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે “Simplifying Textile Processing… Adding Value to Our 2nd Skin” વિષય પર એક દિવસીય વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
Industrial tour for U.G.Students: 21-12-2024 .. SAHAKARI KHAND UDHYOG MANDAL LIMITED, GANDEVI, NAVSARI, GUJARAT
First prize winner in Quiz competition at departnment of chemistry, V.N.S.G.University -11-08-2023
Uka tarsadia university- Education tour (28-12-2023)-Thursday
Industrial tour for P.G.Students: 05-8-2023 .. Suchitra DYG & Printing House. Palsana
T.Y.Bsc TIME TABLE- 2025-26
S.Y.Bsc TIME TABLE- 2025-26
F.Y.Bsc TIME TABLE- 2025-26
State Level Seminar On "CHEMISTRY IN YARN TO FABRIC"-2025"
State Level Workshop in Chemistry " FIBER TO FABRIC"-2023
Seminar by P.G students 2019- 2020
Industrial tour for P.G.Students: 21-8-2019 .. Suchitra DYG & Printing mill. Palsana
Dr.K.K.Desai (Retired Asso.prof.VNSGUni. Surat ) 10-12-19 Sub: general Chemistry
Speaker Dr Dharmesh Varade, School of Eng.& applied science(Ahmedabad Uni. )7 -9 -19( Sub:Chemistry in day to day life)
Guest lecture:Dr.C.P.Bhasin(senior Prof. Hemchandracharya North Gujarat Uni.) Sub:150 years of periodic table:10-12-19
Two days Work Shop (in collaboration with IIT Madras and make intern.) 2nd and 3rd December 2019
State Level Seminar 7-Jan.2017
Two Days State Level Workshop on Fundamentals of Spectroscopy-Dated-7th & 8th Jan 2011