વી. એસ. પટેલ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ બિલીમોરા, કોલેજની શરૂઆત વર્ષ1961-1962 થી થઈ હતી. અર્થશાસ્ત્ર વિષયની શરૂઆત પણ ત્યારથી જ (1961-1962 ) થઇ હતી. અર્થશાસ્ત્ર વિભાગમાં અત્યાર સુધીમાં નીચે મુજબનાં અધ્યાપકો અધ્યયન કાર્યો કરી ચુક્યા છે. જેની વિગત નીચે મુજબ છે.
ક્રમ અધ્યાપકોનાં નામ કાર્યકાળનો સમય
1. વી. એન. પારેખ 1961 -1994
2. આર. બી. પટેલ 1963 -1981
3. એમ એચ. પટેલ 1964 -1970
4. આર. એચ.જયસ્વાલ 1968-1970
5. ટી.જે પંડ્યા 1969-1973
6. સી. કે. પટેલ 1973 -1976
7. બી.સી. બ્રહ્મભટ્ટ 1973 -2012
8. એમ. આર. પટેલ 1982 – 2005
9. જી. એન. પટેલ 1995 –2019
10. એ. એન. સોલંકી 20/02/2016- conti…
11. કે. એચ. આહિર 2019...conti
|