Morarji Desai Marg, Antalia, Bilimora
+91-2634-283820
Mon-Sat 10:00 to 17:30

Bachelor of Arts in Gujarati

Course History

વી. એસ. પટેલ કોલેજ ઓફ આટટસ એન્ડ સાયન્સ, બીલીમોરાની શરૂઆત ૧૯૬૧-૬૨ થી થઇ, જેમાં ઉપલબ્ધ માહિતી મુજબ ગુજરાતી વિષયની શરૂઆત ૧૯૬૨-૬૩ થી થયેલી જણાઈ છે. ગુજરાતી વિભાગમાં અત્યાર સુધીમાં નીચે મુજબના અધ્યાપકો અધ્યયન કાર્ય કરી ચૂક્યા છે, જેની વિગતો નીચે મુજબ છે. ૧) ડૉ. એ. એલ. બ્રહ્મભટ્ટ - ૧૯૬૨-૬૩ થી ૧૯૭૦ સુધી (ત્યારબાદ અન્ય જગ્યાએ ગયા) (૨) શ્રી દેવદત્ત એસ. જોશી - ૧૯૬૪-૬૫ થી ૧૯૮૦ સુધી (૩) શ્રી એમ.વી. લાડ - ૧૯૬૪-૬૫ થી ૧૯૬૮ સુધી (૪) શ્રી ડી. એન. ભટ્ટ - ૧૯૬૮ થી ૧૯૭૦ સુધી (૫) શ્રી એમ. એમ. નાઈક - ૧૯૭૧-૭૨ થી ૧૯૭૭ સુધી (૬) શ્રી વી. એમ. મહેતા - ૧૯૭૪ થી ૧૯૭૭ સુધી પાર્ટટાઇમ (૭) શ્રીમતી શીલાબેન હાંસોટી - ૧૯૬૮ થી ૧૯૯૭ – સ્વૈચ્છિક નિવૃતિ (૮) શ્રી ડી. એન. ભટ્ટ - ૧૯૬૮ થી ૧૯૭૧ સુધી (૯) ડૉ. જે. એલ. જોશી - ૧૯૭૭ થી ૧૯૯૭ સુધી નિવૃત (૧૦) કુ. આર. જે. માસ્ટર - ૧૯૭૮, ૧૯૮૦ માં ટુંકા સમય માટે પાર્ટટાઈમ (૧૧) ડૉ. કે. એમ. શાહ - ૧૯૭૯ થી ૧૯૯૬ નિવૃત (૧૨) શ્રી વસંતભાઈ મહેતા - ૧૯૮૧ થી ૧૯૮૭ રાજીનામુ આપી અન્ય જગ્યાએ ગયા (૧૩) શ્રી વી. જે. પરમાર - ૧૯૮૨ થી ૧૯૮૪ સુધી (૧૪) કુ. એમ. એમ. પાનવાલા - ૧૯૮૩ થી ૨૦૧૮ નિવૃત (૧૫) ડૉ. બિપિન વી. આશર - ૧૯૮૬ થી ૧૯૯૫ રાજીનામુ આપી અન્ય જગ્યાએ ગયા (૧૬) શ્રી એન. એન. અમીન - ૧૯૮૮ થી હાલ કાર્યરત (૧૭) શ્રી એમ. આર. પટેલ - ૧૯૮૯ થી ૧૯૯૦ સુધી પાર્ટટાઈમ (૧૮) શ્રી ડી. એન. પટેલ - ૧૯૯૧ થી ૨૦૧૫ અવસાન થવાથી (૧૯) શ્રી જે. આર. પટેલ - ૧૯૯૨ થી હાલ કાર્યરત (૨૦) ડૉ. ડી. જી. પટેલ - ૧૯૯૨ થી ૨૦૦૯ સરપ્લસ થયા (૨૧) ડૉ. વી. એ. ચૌધરી - ૧૯૯૩ થી ૨૦૦૮ સરપ્લસ થયા (૨૨) ડૉ. જે. એમ. ચૌધરી - ૧૯૯૫ થી ૨૦૦૯ સરપ્લસ થયા (૨૩) શ્રીમતી બી. એમ. દેસાઈ - ૧૯૯૬ થી ૨૦૦૮ સરપ્લસ થયા (૨૪) શ્રીમતી એ. એ. પાંચાલ - ૨૦૧૮ થી એડહોક તરીકે કાર્યરત ગુજરાતી વિભાગ દ્વારા અત્યાર સુધી બે વાર ‘વિદ્યાવિસ્તાર માળા’ ના કાર્યક્રમો કર્યા છે અને એક ‘નેશનલ સેમિનાર’ કર્યો છે. ત્યાર બાદ ૨૦૨૧ ના એપ્રીલ મહિના માં શ્રીમતિ ઉષાબેન પી.પટેલ (એમ.એ) સાબરમતી આટસ એંડ સાયંસ કોલેજ,અમદાવાદ થી અહીં આપણી સંસ્થા માંં ગુજરાતી વિભાગ માં આસીસટંટ પ્રોફેસર તરીકે ગુજરાત સરકારશ્રીના આદેશથી નિમાણુંક પામ્યા

Course Starting Date : 01/01/1962